Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Congress mass sit-in at Surat Collector's office in protest against the Lattha incident

VIDEO: લઠ્ઠાકાંડ વિરોધમાં સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના જનાક્રોશ ધરણાં

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જનાક્રોશ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, જે રીતે પોલીસ અસામાજિક તત્વોને પકડવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તે જ રીતે હવે ડ્રોન ઉડાડીને ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને શોધી કાઢવામાં આવે. દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની અને બુટલેગરો પર લગામ કસવાની માંગ સાથે કલેક્ટર કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

App Store