હોમ / ગુજરાત / સુરત : Clash with Congress leader Aslam Saikalwala in Surat
VIDEO: સુરતમાં કોંગી નેતા અસલમ સાઈકલવાલા સાથે ધક્કામુક્કી, કોંગ્રેસની હાર બાદ ભાજપના કાર્યકર્તાઓએ કરી નારેબાજી
છેલ્લું અપડેટ : 28 Apr 2026
સોર્સ : gstv
સુરતમાં કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલા સાથે ધક્કામુક્કી થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 19માં કોંગ્રેસની હાર બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી કરાઈ હતી. જે બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.