Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Big digital action against controversial Kirti Patel

VIDEO: વિવાદિત કીર્તિ પટેલ સામે મોટી ડિજિટલ કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે મોટી ડિજિટલ કાર્યવાહી કરવામાં આવી છે. 13 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું કીર્તિ પટેલનું ઈન્સ્ટાગ્રામ  એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. કીર્તિ પટેલ સામે ખંડણી, હત્યાના પ્રયાસ સહિતના 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી અને વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના આરોપોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ કીર્તિ પટેલની વિવિધ કેસોમાં ધરપકડ થઈ ચૂકી છે અને હવે એકાઉન્ટ બેન થતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

App Store