Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : BBA student dies after being hit by ST bus in Laskana, Surat

VIDEO: સુરતના લસકાણામાં એસટી બસની અડફેટે BBA વિદ્યાર્થિનીનું મોત, ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના લસકાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે દોડતી એસટી બસે એક્ટિવા સવાર 20 વર્ષીય BBA વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલી સ્વાતિ સોલંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું. રત્નકલાકારની દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લસકાણા પોલીસ આરોપી ડ્રાઇવરને પકડી પાડવા માટે તપાસ તેજ કરી છે.

App Store