Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After the rains in Surat, the situation is normal, the relief aid intensified

VIDEO: સુરતમાં વરસાદ બાદ સ્થિતિ સામાન્ય, રાહત સહાય તેજ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

6 અને 7 જુલાઈના ભારે વરસાદ બાદ સુરત શહેર અને જિલ્લામાં હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે. શહેરમાં 133 ટીમોના 752 કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 23,484 લાભાર્થીઓને રૂ.1.93 કરોડની કેશ ડોલ સહાય અને 10,533થી વધુ અસરગ્રસ્તોને ઘરવખરી સહાય આપવામાં આવી છે. SDRFના નિયમો મુજબ માનવ મૃત્યુ, ઈજા, મકાન અને પશુ નુકસાનની સહાય પણ ચૂકવાશે. ભારે વરસાદમાં સુરત શહેરમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 5 મળી કુલ 20 લોકોના મોત નોંધાયા છે.

App Store