Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accident near Parbat Patiya Cross Road in Surat

VIDEO: Suratના પર્વત પાટિયા ચાર રસ્તા પાસે અકસ્માત, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પર્વત પાટિયા ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશની એસટી બસની અડફેટે આવતા એક વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, બે વૃદ્ધ મિત્રો દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખી બસે તેમને અડફેટે લીધા હતા. મૃતક વૃદ્ધ કેમિકલના વેપારી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store