Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : AAP candidates list for Surat municipal seats announced, know who got ticket?

VIDEO: Surat મનપાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની ત્રીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે. 

App Store

"આપ" રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ત્રીજી યાદી તથા સુરત મહાનગરપાલિકાની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે છે.