Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A case was filed against a mob of 500 workers rioting in Surat's Amroli

VIDEO: સુરતના અમરોલીમાં કામદારોનું તોફાન 500ના ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના અમરોલી વિસ્તારમાં રજા, પગાર કપાત નહિ અને બોનસ સહિતની માંગણીઓ સાથે છેલ્લા બે દિવસથી વિરોધ કરી રહેલા કામદારોનું આંદોલન ઉગ્ર બન્યું... ગઈકાલે કામદારોના ઉગ્ર પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો થતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો...આ મામલે પોલીસે આશરે 500 અજાણ્યા લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધીને પથ્થરમારો કરનાર શખ્સોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store