Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 6 traders were caught enjoying liquor from Beliza in Dumas of Surat

VIDEO: સુરતના ડુમસમાં બેલિઝામાંથી દારૂની મહેફિલ માણી રહેલા 6 વેપારી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ડુમસ વિસ્તારમાં સતત બીજા દિવસે દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો છે. ડુમસના બેલિઝામાંથી પોલીસે અનુજ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદસીર માંકડા અને ગગન ચાડક નામના 6 વેપારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી દારૂની 14 ભરેલી અને 2 ખાલી બોટલો સહિત રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.

App Store