Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 1600 additional buses of Gujarat ST Corporation will run to go home in Diwali,

VIDEO: દિવાળીમાં વતન જવા ગુજરાત એસટી નિગમની ૧૬૦૦ વધારાની બસો દોડશે

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત દ્વારા એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનું નક્કી થયુ છે.. દર વર્ષની જેમ આ વખતે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દાહોદ અને ગોધરા તરફ જતા મુસાફરો માટે ખાસ ૧૬૦૦ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જરૂર પડશે તો ૨૫૦૦ બસો સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ST આપના દ્વાર' માધ્યમથી ઘરબેઠા ગ્રૂપ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી  છે. મુસાફરોને એડવાન્સ બુકિંગ કરવા અપીલ કરાઈ છે. ખાનગી ટ્રાવેલ્સના વધુ ભાડાથી નાગરિકો બચી શકે અને સસ્તા દરની ટિકિટ સાથે સરળતાથી વતન પહોંચી શકે તે માટે એસટી નિગમ પૂરી કટિબદ્ધતાથી કામ કરી રહ્યું છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newssuratst bus