Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Flag saluting program organized by 65-year-old woman in Asroda village of Prantij

VIDEO: પ્રાંતિજના આસરોડા ગામે 65 વર્ષીય વૃદ્ધાના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો, ગામમાં ખુશીનો માહોલ સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 દેશભરમાં આજે (15મી ઓગસ્ટ) સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પ્રાંતિજ તાલુકાના  આસરોડા ગામે 65 વર્ષીય વૃદ્ધ અને નિરક્ષર મહિલા સુરેખાબેનના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો,

App Store

મહિલા સન્માનનું એક અનોખું ઉદાહરણ બન્યું

જે મહિલા સન્માનનું એક અનોખું ઉદાહરણ બન્યું. આ પ્રસંગે સુરેખાબેન, જેમણે ક્યારેય શાળામાં પગ મૂક્યો નથી કે ધ્વજ વંદન વિશે વિચાર્યું ન હતું, તેમના માટે આ ગૌરવની ક્ષણ હતી. આ ઘટનાએ ગામમાં ખુશીનો માહોલ સર્જ્યો, અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

ટોપિક્સ:sabarkanthaflaggujaratgstv