Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: A terrible fire broke out in Babsar village of Wadali, Sabarkantha due to a sudden gas cylinder explosion.

VIDEO: સાબરકાંઠાના વડાલીના બાબસર ગામમાં  અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભયાનક આગ ફાટી નીકળી

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના વડાલીના બાબસર ગામમાં  અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભયાનક આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના પ્રચંડ અવાજને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વડાલી ફાયર ફાઈટર્સ અને ૧૧૨ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પતરાનું કાચું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું છે

App Store