Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sabarkantha: Veteran leader of Prantij Taluka Congress Kalusinh Chauhan passes away

VIDEO: સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકા કોંગ્રેસના પીઢ નેતા કાળુસિંહ ચૌહાણનું નિધન

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની બાલીસણા બેઠકના ચાલુ ડેલિગેટ અને કોંગ્રેસના પીઢ નેતા કાળુસિંહ રામસિંહ ચૌહાણનું ફેફસાંની બીમારીના કારણે અવસાન થયું છે. તાલુકા કક્ષાએ લાંબા સમયથી સક્રિય અને અનુભવી નેતા એવા કાળુસિંહના નિધનના સમાચાર વહેતા જ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન બાલીસણા ગામેથી નીકળશે.

App Store