Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Himmatnagar: Youth drowns in deep water of Panpur Valley, search launched by fire brigade

VIDEO: હિંમતનગર: પાણપુર ખીણના ઊંડા પાણીમાં યુવક ડૂબ્યો, ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી પાણપુર ખીણના ઊંડા પાણીમાં પગ લપસી જવાથી એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. પથ્થરોની આ ખીણના પાણીમાં યુવક ઘરકાવ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…આ અકસ્માતની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડૂબેલા યુવકને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામ્ય પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store