Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : High voltage drama in KhedBrahma, Acacia girl from Kothia village climbed the mobile tower!

VIDEO: ખેડબ્રહ્મામાં હાઈવોલ્ટેજ ડ્રામા, બાવળ કોઠિયા ગામની યુવતી ચડી મોબાઈલ ટાવર પર!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીએ મોબાઈલ ટાવર પર ચડી જતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.. બાવળ કોઠિયા ગામની આ યુવતી કયા અગમ્ય કારણોસર ટાવર પર ચડી ગઈ છે તે પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે. આ ચકચારી ઘટનાને પગલે ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ, મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ તમામ અધિકારીઓની હાજરીમાં યુવતીને સુરક્ષિત અને હેમખેમ રીતે નીચે ઉતારવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

App Store