Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : AAP fears horse trading in Poshina, 11 candidates shifted to a resort

VIDEO: પોશીનામાં AAPને હોર્સ ટ્રેડીંગનો ભય, તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા 11 ઉમેદવારોને રિસોર્ટમાં ખસેડાયા

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયતની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આમ આદમી પાર્ટીના 11 જીતેલા ઉમેદવારોને હોર્સ ટ્રેડીંગના ભયે અજ્ઞાત ખાનગી રિસોર્ટમાં લઈ જવાયા હોવાની માહિતી સામે આવી છે. આપ અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી સદસ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં માત્ર પોશીના તાલુકા પંચાયત પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં 20માંથી ભાજપ માત્ર 3 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.

App Store