Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Nepotism controversy escalates in Cricket Association, representatives of around 20 Cricket Associations reach Rajkot

VIDEO: ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદનો વિવાદ વકર્યો, 20 જેટલા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ પહોંચ્યા રાજકોટ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પરિવારવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. આ વિવાદને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના 20 જેટલા અલગ-અલગ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ રાજકોટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની સમિતિને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરશે.

App Store

SCAમાં કુલ 490 જેટલા સભ્યો હોવા છતાં, આ 20 એસોસિએશનના એક પણ મેમ્બરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, એસોસિએશન પર માત્ર એક જ પરિવારનું એકહથ્થુ શાસન ચાલતું હોવાને કારણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેને પગલે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.