Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: BJP's fierce campaign in Ward No. 5 of Rajkot city, candidates have already claimed victory

VIDEO: રાજકોટ શહેરના વોર્ડ નંબર 5 ભાજપનો ઝંઝવાતી પ્રચાર, ઉમેદવારોએ અત્યારથી જ જીતનો કર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે, તો બીજી તરફ તમામ પક્ષો મતદારોને આકર્ષવા પ્રચાર કરી રહ્યા છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 5 ભાજપે ઝંઝવાતી પ્રચાર શરૂ થયો છે. ઉમેદવારોએ કહ્યું અમે સામેના અન્ય પક્ષને ગણતા નથી,ગત પાંચ વર્ષ ઉદ્યોગિક અને પછાત વિસ્તારમાં બંને વિસ્તારોમાં અમે કામો કર્યા છે. ભાજપના નેતાઓએ જીતનો અત્યારથી જ દાવો કર્યો છે.

App Store