Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Another fire incident reported in Rajkot city

VIDEO: રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના આવી સામે

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2025
લાઇવ ટીવીGoogle News

રંગીલા રાજકોટ શહેરમાં કોણ જાણે કેમ ઘણા સમયથી કોઈની નજર લાગી હોય તેવી નોબત આવી છે. અહીં અવાર-નવાર આગની ઘટના સામે આવી જતી હોય છે. આવી જ વધુ એક આગની ઘટના આવી સામે હતી. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે HCG હોસ્પિટલ સામે પ્લોટમાં આગ લાગી હતી.

App Store

પ્લોટમાં આગ લાગતા તાબડતોબ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.