Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video of a dog being brutally stuffed in a sack in Rajkot goes viral

VIDEO : રાજકોટમાં શ્વાનને કોથળામાં પુરીને ક્રૂરતા કરાઈ હોવાનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2025
લાઇવ ટીવીGoogle News

રંગીલા રાજકોટની કોઈ એક સોસાયટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં 
શ્વાનને કોથળામાં પુરીને ક્રૂરતા આચરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. શ્વાન ઘરમાં વારંવાર
ઘુસી જતા આ પ્રકારનો અત્યાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે. 

App Store

કોથળામાં ઠાંસી ઠાંસીને શ્વાનને બાંધીને પુરીને શ્વાનને ખૂબ દૂર છોડી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, અબોલ જાનવરને આવી રીતે ક્રૂરતા આચરવી એ સમાજ માટે એક પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરે છે.