Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Tempo driver hits several vehicles in Rajkot, one dead

VIDEO: રાજકોટમાં ટેમ્પોચાલકે અનેક વાહન અડફેટે લીધા, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે.ભગવતીપરા પુલ પરથી ઉતરતી વખતે પુરપાટ ઝડપે આવતી આઇશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા હતા. ડીજેનો સામાન ભરીને આવતી આઇશરે બે રિક્ષા સહિત બેથી ત્રણ બાઈકચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

App Store