Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Dev Pushp Medical Store Attack in Rajkot: Chemists Association Demands Strict Action

VIDEO: રાજકોટમાં દેવ પુષ્પ મેડિકલ સ્ટોર પર હુમલો: કેમિસ્ટ એસોસિએશન દ્વારા કડક કાર્યવાહીની માંગ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં અસામાજિક તત્વો સામે હવે કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન મેદાને આવ્યું છે…. દેવ પુષ્પ મેડિકલ સ્ટોર પર અસામાજિક શખ્સો દ્વારા થયેલા હુમલાની ઘટનાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે....એસોસિએશનના હોદ્દેદારો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી કડક કાર્યવાહીની રજૂઆત કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ પોલીસે ૪૮ કલાકમાં કાર્યવાહીની ખાતરી આપી હતી, પરંતુ ૬૦ કલાક વીતવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. રાત્રીના સમયે મેડિકલ સ્ટોર ખુલ્લા રાખતા વેપારીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઉઠ્યા છે, ત્યારે એસોસિએશને તાત્કાલિક આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store