Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Student commits suicide at Marwari University in Rajkot: Clash with police during ABVP protest

VIDEO: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે હોબાળો: એબીવીપીના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનીના આપઘાતના મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું….આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું….દેખાવ કરી રહેલા ABVPના કાર્યકરોને નિયંત્રિત કરવા માટે પોલીસે ફડાકા માર્યા હતા, જેના કારણે કેટલાક કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે.

App Store