Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : SRP jawan commits suicide while on duty at the city police commissioner's office

Rajkot news: શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને કરી આત્મહત્યા

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને કરી આત્મહત્યા
સોર્સ : gstv

રાજકોટમાં શહેર પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફરજ બજાવતા એસઆરપી જવાન ગજુભા જે. રાઠોડે પોતાની સર્વિસ રાઇફલ વડે છાતીમાં ગોળી મારીને આપઘાત કરી લીધો છે.ઘટના બનતા જ ગજુભા રાઠોડને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.

App Store

આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી

આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે..આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ટોપિક્સ:gstvgujarat statesrp jawangujarat