Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Shankersinh Vaghela joining Congress will benefit the party: Lalit Vasoya

VIDEO: શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટીને મોટો ફાયદો થશે: લલિત વસોયા

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તો પાર્ટીને ખૂબ જ મોટો ફાયદો થશે. ભૂતકાળમાં શંકરસિંહે પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં અનેક વિકાસલક્ષી કામો કર્યા છે. તેમના અનુભવ અને નેતૃત્વથી ૨૦૨૭ની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટો લાભ મળશે.

App Store