Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot rural police seized 5,400 liters of suspicious milk in Jetpur.

VIDEO: જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ૫,૪00 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો.

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જેતપુર તાલુકા વિસ્તારમાંથી જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા એક શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને ઝડપાયું છે.. છે. આ ટેન્કરમાંથી અંદાજે 2.70 લાખ રૂપિયાની કિંમતનું 5,400 લિટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરી હતી..બાદમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં દૂધ સંપૂર્ણપણે ભેળસેળયુક્ત અને માનવ સ્વાસ્થ્ય માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલક એક ઇસમની અટકાયત કરી નિયમ મુજબ સમગ્ર શંકાસ્પદ દૂધના જથ્થાનો નાશ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store