Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot RTO strict action against traffic violations in the month of July

VIDEO: રાજકોટ RTOની જુલાઈ મહિનામાં ટ્રાફિક નિયમભંગ સામે કડક કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ માટે RTO વિભાગે જુલાઈ મહિનામાં સઘન ડ્રાઇવ હાથ ધરી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 2,061 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 70 લાખ 16 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઓવરલોડ વાહનો, વીમા વગરના વાહનો, PUC વિના વાહનો, ગેરકાયદે LED લાઇટ, હેલ્મેટ વગર વાહન ચલાવવું તેમજ ઓવર ડાયમેન્શન વાહનો સહિતના વિવિધ નિયમભંગના કેસ નોંધાયા હતા. RTO વિભાગે તમામ વાહનચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ, PUC સર્ટિફિકેટ, વીમા અને ફિટનેસ સર્ટિફિકેટ સાથે રાખી ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News