Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: PCB operation against weapon cartel gang successful, 3 accused in jail with illegal weapons!

VIDEO: રાજકોટ: વેપન કાર્ટેલ ગેંગ વિરુદ્ધ PCBનું ઓપરેશન સફળ, ૩ આરોપીઓ ગેરકાયદેસર હથિયારો સાથે જેલહવાલે!

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોની સિન્ડિકેટ સામે PCBની કાર્યવાહી સતત યથાવત છે. વેપન કાર્ટેલ ગેંગ વિરુદ્ધ વધુ એક સફળ ઓપરેશનમાં પોલીસે ત્રણ શખ્સોની ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ત્રણ ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી PCB કુલ 24 હથિયારો જપ્ત કરી ચૂકી છે, જ્યારે ગેંગ સાથે સંકળાયેલા ઝડપાયેલા આરોપીઓની સંખ્યા હવે 11 પર પહોંચી છે. સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

App Store