Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: A prisoner lodged in Popatpara jail committed suicide in the civil hospital.

Rajkot news: પોપટપરા જેલમાં બંધ કેદીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: પોપટપરા જેલમાં બંધ કેદીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં  રાજકોટમાં વધુ એક કેદીના આપઘાતની ઘટના સામે આવી છે. પોપટપરા જેલમાં બંધ કેદી રાજેન્દ્ર રાઠોડએ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં આપઘાત કર્યો છે.

App Store

કેદીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત

રાજેન્દ્ર રાઠોડની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.કેદી રાજેન્દ્ર રાઠોડે પંખામાં દોરડું બાંધીને આ પગલું ભર્યું હતું. તેણ તેની પરણીત પુત્રીના પ્રેમીની હત્યા કરી હતી. તે  મામલે જેલમાં બંધ હતો.  રાજેન્દ્ર રાઠોડ PGVCLમાં કાર્યરત હતો

ટોપિક્સ:jailgstvgujaratrajkot