Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Education Committee controversy: Congress suspends two office-bearers for 6 years for disciplinary action

VIDEO: રાજકોટ શિક્ષણ સમિતિ વિવાદ: કોંગ્રેસે શિસ્તભંગ બદલ બે હોદ્દેદારોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં શિક્ષણ સમિતિના નામ જાહેર થયા બાદ કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ અને અસંતોષ ખુલીને બહાર આવ્યો છે. આ વિવાદને પગલે શહેર કોંગ્રેસે કડક પગલાં લેતા બે હોદ્દેદારો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે….શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ બંને આગેવાનોએ શિક્ષણ સમિતિમાં પોતાને સ્થાન આપવા માટે દાવેદારી અને રજૂઆત કરી હતી. જોકે, પાર્ટી દ્વારા જૂના અને વફાદાર કાર્યકર હાજીભાઈ ઓડિયાની નિમણૂક કરવામાં આવતા બંને નેતાઓએ જાહેરમાં પક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો.

App Store