Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot businessman digitally arrested by giving identity of fake ED officer

રાજકોટના વેપારીને EDના નકલી અધિકારીની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા, 5 લાખથી વધુ રૂપિયા ઓનલાઈન પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટના વેપારીને EDના નકલી અધિકારીની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા, 5 લાખથી વધુ રૂપિયા ઓનલાઈન પડાવ્યા

ગુજરાત રાજ્યમાં વધુ એક શખ્સ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. રાજકોટના વેપારી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે..મળતા અહેવાલ પ્રમાણે  આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ કરી 5 લાખ 35 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

App Store

ડિજિટલ અરેસ્ટ કરી 5 લાખ 35 હજાર રૂપિયા પડાવી લીધા

 વેપારી પ્રવીણ ઉઘાડે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વેપારીને પોતે એન્ફોર્સમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર હોવાનું કહી નકલી અધિકારીની ઓળખ આપીને  ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

નકલી વોરંટ બતાવી છેતરપિંડી આચરવામાં આવી

નકલી વોરંટ બતાવી છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારી વિરુદ્ધ નકલી અધિકારીએ ગુનો દાખલ કર્યો હતો.  પોલીસે સમગ્ર મામલે ઈ-ચીટરો સામે ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધ્યો છે.