Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : On the death of a woman patient at Shiv Hospital in Rajkot, Dr. Kaushal Patel denies allegations of negligence

VIDEO: રાજકોટની શિવ હોસ્પિટલમાં મહિલા દર્દીના મોત મુદ્દે ડો. કૌશલ પટેલે બેદરકારીના આક્ષેપો ફગાવ્યા

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં શિવ હોસ્પિટલ ખાતે ૩૮ વર્ષીય ઈલાબેન નેનાના મોત મામલે ડો. કૌશલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. લીગામેન્ટના ઓપરેશન અર્થે આવેલા દર્દીને ૨૮ સપ્ટેમ્બરે એનેસ્થેસિયા આપ્યા બાદ તેમના ૯૦ ટકા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હોવાનો અને દવાની આડઅસર થઈ હોવાનો ડોક્ટરે સ્વીકાર કર્યો છે. પરિસ્થિતિ બગડતાં દર્દીને મેડિકેર હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા. જોકે, ડો. કૌશલ પટેલે પોતાની કોઈપણ પ્રકારની બેદરકારી હોવાનો સખત અસ્વીકાર કર્યો છે અને ઓપરેશન પહેલાંના તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવ્યું છે. પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા કરવામાં આવનારી તટસ્થ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની તેમણે તૈયારી દર્શાવી છે.

App Store