Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Former BJP corporator Devuben Jadav joins Congress

VIDEO / Rajkot: ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા, રાજકીય ચર્ચાઓ તેજ

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવુબેન જાદવ જેનીબેન ઠુંમરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આવાસ કૌભાંડમાં નામ ઉછળતા ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, અને જે તે સમયે કોંગ્રેસે જ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે, હવે તેમને જ પક્ષમાં આવકારતા અને આ પ્રક્રિયાથી મીડિયાને પણ દૂર રાખતા અનેક સવાલો અને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. 

App Store