Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Election atmosphere in Rajkot: Micro-planning of the system

VIDEO : Rajkot માં ચૂંટણીનો માહોલ: ભારે ગરમી વચ્ચે 1014 મતદાન મથકો પર તંત્રનું માઈક્રો પ્લાનિંગ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં આવતીકાલે મતદાન યોજાશે. વહીવટી તંત્ર દ્વારા 1014 મતદાન મથકો પર 8948 કર્મચારીઓ તૈનાત કરાયા છે. આજે તમામ મથકો પર EVM રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ભારે ગરમીને જોતા ડેપ્યુટી કલેક્ટર અજય ઝાપડાના માર્ગદર્શન હેઠળ મથકો પર પાણી, મંડપ અને પંખાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. માઈક્રો પ્લાનિંગ બોર્ડ દ્વારા કર્મચારીઓની ડ્યુટી પણ સ્પષ્ટ કરાઈ છે. શહેરમાં અંદાજે 9.85 લાખ મતદારો 236 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જોકે, આકરા તડકાને કારણે 45 થી 50 ટકા મતદાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

App Store