VIDEO : Rajkot માં AAP નેતા મનિષ સિસોદિયાનો રોડ શો, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા
સોર્સ : gstv
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાએ આજે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ભવ્ય રોડ શો યોજ્યો હતો. મવડી વિસ્તારથી બાપાસીતરામ ચોક સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.

