Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Driving licenses of 48 drivers were canceled in Rajkot

VIDEO: રાજકોટમાં ૪૮ વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરાયા

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ઈ-મેમો ભરવામાં બેદરકારી કરનારા વાહનચાલકો સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈ-મેમો પેન્ડિંગ રાખનારા કુલ 48 વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં હજુ પણ આશરે 250 વાહનચાલકોના ઈ-મેમા પેન્ડિંગ છે. વારંવાર સૂચના અને તક આપવામાં આવ્યા બાદ પણ મેમો ભરવામાં બેદરકારી દાખવતા RTOએ આ કાર્યવાહી કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News