Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Discontent after ticket allocation in Rajkot, state president start damage control

VIDEO: Rajkotમાં ટિકિટ ફાળવણી બાદ નારાજગી, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ શરૂ કર્યું 'ડેમેજ કંટ્રોલ'

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં ટિકિટ ફાળવણી બાદ ઉભરેલી નારાજગી ખાળવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખુદ 'ડેમેજ કંટ્રોલ' શરૂ કર્યું છે. ટિકિટ વંચિત રહેલા રાહુલ મહેતાના ઘરે જઈને તેઓએ જ્યોતિન્દ્ર મહેતા (મામા) સાથે ગુપ્ત બેઠક યોજી હતી.બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા અને ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

App Store

નોંધનીય છે કે, પોણા બે લાખ મતદારો ધરાવતા જૈન વાણિયા સમાજમાંથી માત્ર એક જ ઉમેદવારને ટિકિટ મળતા સમાજમાં ભારે રોષ છે, જેને શાંત પાડવા ભાજપ મોવડીમંડળ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.