Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Devayat Khawad started singing Shiv Tandav in Diara and suddenly sat down on stage

VIDEO: ડાયરામાં દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાનું શરૂ કર્યું અને અચાનક સ્ટેજ બેસી ગયો

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News

રાજકોટમાં એક સામાજીક કાર્યક્રમ દરમિયાન ડાયરાના કાર્યક્રમમાં સ્ટેજ બેસી જવાની ઘટના બની છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. રાજકોટમાં રઘુવંશી સમાજના કાર્યક્રમ યોજાયો હતો. એમાં રાત્રીના સમયે ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરામાં જાણીતા કલાકાર દેવાયત ખવડનો ડાયરો ચાલુ હતુ ત્યારે અચાનક સ્ટેજ બેસી ગયું હતું. 

App Store

આ પણ વાંચોઃ VIDEO: સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યા

રાજકોટમાં ગઈ કાલે રાત્રે રઘુવંશી સમાજનો ડાયરાનો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં કલાકાર દેવાયત ખવડ ગાતા હતા તેજ સમયે અચાનક જ સ્ટેજ બેસી ગયું હતું. સ્ટેજ પર માણસો વધી જતાં વજનને લીધે સ્ટેજ બેસી ગયું. સમગ્ર ઘટનાના વિડિયો આવ્યા સામે આવ્યા છે. દેવાયત ખવડ શિવ તાંડવ ગાતા હતા તેજ સમયે સ્ટેજ બેસી જતા સ્ટેજ પરથી લોકોને તાત્કાલિક નીચે ઉતરવાની ફરજ પડી હતી.