VIDEO: સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યાછેલ્લું અપડેટ : 22 Jan 2025Your browser does not support the video tag.જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યાના CCTV સામે આવ્યા છે. આ ઘટના 16 જાન્યુઆરીની છે. જેમાં જોઈ શકાય છે કે શાળાના આચર્યએ વિદ્યાર્થીને કેમ તમાચા માર્યા તે હજું સામે આવ્યું નથી.