Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Dabba trading case: ASI suspended, 100 crore transactions exposed

VIDEO: ડબ્બા ટ્રેડિંગ કેસ: એએસઆઈ સસ્પેન્ડ, 100 કરોડના વ્યવહારોનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપરમાં પોતાના ઘરમાંથી છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચલાવવાના કેસમાં રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે ASI સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં ASIના પિતા સહિત 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે સસ્પેન્ડેડ ASI સંજયસિંહ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. તપાસમાં રૂ. 100 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારોની આશંકા સેવાઈ રહી છે.

App Store