VIDEO: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના નીટ પેપરલીક મામલે સરકાર પર પ્રહાર
સોર્સ : gstv
રાજકોટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પીએમ નિવાસ સ્થાન પાસે કોંગ્રેસ નેતાઓએ કરેલા વિરોધ પ્રદર્શન અને અટકાયતને લઈને સરકારને ઘેરી હતી..તેમણે કહ્યું કે કહ્યું કે લોકશાહીમાં આવા દમનને સ્થાન ન હોવું જોઈએ. પીએમ આવાસે વિરોધ કરનારાઓ આતંકવાદી નહોતા, માત્ર લોકશાહી રીતે વિરોધ નોંધાવી રહ્યા હતા. સોનમ વાંગચુકની પહેલને કોંગ્રેસે સમર્થન આપ્યું અને ભાજપ પર લોકશાહી અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.

