હોમ / ગુજરાત / રાજકોટ : Congress leader MLA Lalit Vasoya hits back at former BJP MP statement
VIDEO: BJPના પૂર્વ સાંસદ રમેશ ધડુકના નિવેદન પર કોંગ્રેસ નેતા લલિત વસોયા કર્યો પલટવાર
છેલ્લું અપડેટ : 21 Apr 2026
સોર્સ : GSTV
ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુકના નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પલટવાર કર્યો છે. વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ હારી જવાના ભયથી વાહિયાત નિવેદન કરી મતદારો નું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરે છે. અને તંત્રનો દૂરૂપયોગ કરે છે.