Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : City bus hits school van in accident; CCTV footage of the incident has surfaced

VIDEO: Rajkotમાં સિટી બસે સ્કૂલ વાનને અડફેટે લેતા સર્જાયો અકસ્માત; બાળકોને સામાન્ય ઈજા, ઘટનાના સીસીટીવી આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે સ્કૂલ વાન સાથે અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ વેનને ટક્કર મારતી દેખાય છે. અકસ્માત સમયે વેનમાં સવાર અમુક બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક સારવાર બાદ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે અભ્યાસ માટે કોટક સ્કૂલ રવાના થયા હતા. બસ ચાલકની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

App Store