Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Chandipura Virus Entry Suspected In Saurashtra: Health System Alert, Special Bed Prepared In Civil

VIDEO: સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીની શંકા: આરોગ્ય તંત્ર એલર્ટ, સિવિલમાં સ્પેશિયલ બેડ તૈયાર

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની સંભવિત એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. રાજકોટ તાલુકા અને સુરેન્દ્રનગરના બે બાળકોમાં આ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બંને બાળકોના સેમ્પલ તપાસ અર્થે ગાંધીનગર લેબમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. સાવચેતીના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ 5 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.

App Store