Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Case registered against Gordhan Meghani for grabbing government land in Rajkot

VIDEO: રાજકોટમાં સરકારી જમીન પચાવી પાડનાર ગોરધન મેઘાણી વિરુદ્ધ ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના મવડી વિસ્તારમાં 3.85 કરોડની સરકારી જમીન પર ‘સિટી લાઇટ’ નામનો પાર્ટી પ્લોટ ખડકી દેવાના કૌભાંડમાં તંત્રએ અંતે લાલ આંખ કરી છે. 5500 ચોરસ મીટર જમીન પચાવી પાડનાર ગોરધન મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વર્ષ 2024થી નોટિસો આપવા છતાં તંત્ર મીડિયા અહેવાલો બાદ જ સફાળું જાગ્યું છે.  

App Store