VIDEO: ઉપલેટામાં ગણેશ ઉત્સવના પ્રારંભે જ વરસાદ ખાબકતા આયોજકોમાં દોડધામ મચી
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મધ્યમ વરસાદવરસ્યો હતો...જોકે વરસાદના કારણે ભવ્ય ગણેશ પંડાલ અને ડેકોરેશન બચાવવા માટે આયોજકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, આ વરસાદના આગમનથી સમગ્ર શહેરમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને બીજી તરફ ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવન મળવાની પ્રબળ સંભાવના દેખાતા ખેડૂત વર્ગમાં ખુશીની લહેર છવાઈ છે.

