VIDEO: ખોડલધામમાં ધામધૂમથી ઉજવાયો 80મો સ્વાતંત્ર્ય દિવસ
સોર્સ : gstv
સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ખોડલધામ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટના સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરને તિરંગાથી શણગારવામાં આવ્યું હતું અને મા ખોડલને પણ તિરંગા શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા

