Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Congress MLA slips his tongue, says 'If you want to fight BJP, don't be pure, be a coward and face them'

VIDEO: કોંગ્રેસના ધારાસભ્યની જીભ લપસી, કહ્યું 'ભાજપ સામે લડવું હોય તો ચોખ્ખા ન રહો, લુખ્ખા બનીને તેમનો સામનો કરો'

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારના બીજા તબક્કામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના નેતાઓ દ્વારા વપરાતી ભાષા સામે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મોરચો સંભાળ્યો છે. કિરીટ પટેલે સભામાં વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, "ભાજપ સામે લડવું હોય તો ચોખ્ખા ન રહો, લુખ્ખા બનીને તેમનો સામનો કરો." એટલું જ નહીં, ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો માટે 'ગધેડા' શબ્દનો પ્રયોગ કરાતા કિરીટ પટેલે વળતો સવાલ કર્યો હતો કે, જો કોંગ્રેસમાં એવું હોય તો ભાજપે શા માટે પોતાના જૂના 39 'ગધેડા' જેવા ઉમેદવારો બદલીને નવા ઉમેદવારોને ટિકિટ આપવી પડી?  

App Store