Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Anti-narcotics task force's major operation in Patan's Dar, two accused arrested with 2 kg of opium

VIDEO: VIDEO: પાટણના ડેરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 2 કિલો અફિણ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ગાંધીનગર ઝોનની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. પાટણ જિલ્લાના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે… અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતના અફીણ અને રોકડ સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના જગદીશ બનજારા અને ડેર ગામના રજુજી ઠાકોરને બાલીસણા રોડ પરથી અટકાયત કરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના નીમચના પ્રહલાદ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલુ છે.

App Store