Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Sensation process underway for appointment of office bearers in Patan

VIDEO: પાટણમાં ભાજપની જીત બાદ પદાધિકારીઓની નિમણૂક માટે હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટણમાં ભાજપની જીત બાદ પદાધિકારીઓની નિમણુક માટે સતત બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષકો પાટણ જિલ્લા પંચાયત તેમજ સિદ્ધપુર નગરપાલિકાના હોદ્દેદારો નક્કી કરવા માટે નિરીક્ષકોએ વન-ટુ-વન સંવાદ કર્યો હતો.

App Store

આ પ્રક્રિયામાં કિસાન મોર્ચના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, પ્રદેશ મંત્રી આશાબેન નુકુમ અને પ્રદેશ કારોબારી સદસ્ય દિલીપભાઈ પટેલે સેન્સ લેવાની કામગીરી કરી હતી. મુખ્યત્વે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના પદો માટે યોગ્ય નામોની પસંદગી કરવા માટે આ કવાયત હાથ ધરાઈ છે.